શ્રી લોહાણા મહાપરિષદ પ્રથમ કારોબારી સમિતિની બેઠક

(૨૦૨૬-૨૦૩૧ સત્ર)

View Agenda

શ્રી ખીમજી ભગવાનદાસ આરોગ્ય ભવન

પૂજનવિધિ તથા નવસર્જિત રૂમોનું લોકાર્પણ

પંચવટી, નાશિક, મહારાષ્ટ્ર

સૌ કારોબારી સમિતી સભ્યો તેમજ આમંત્રિતોને નીચે જણાવેલ વિવિધ કાર્યક્રમો માટે શ્રી લોહાણા મહાપરિષદ તેમજ શ્રી ખીમજી ભગવાનદાસ ચૅરિટી ટ્રસ્ટ દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે:

શુક્રવાર, તા. ૧૦ જુલાઈ ૨૦૨૬

સવારે ૦૯:૦૦-૧૦:૩૦

KBCT આરોગ્ય ભવન ખાતે પૂજા અને આરતી

૧૦:૩૦-૧૧:૩૦

KBCT આરોગ્ય ભવન ખાતે સત્સંગ

૧૧:૩૦-૦૧:૦૦

નવનીકૃત (Renovated) KBCT આરોગ્ય ભવનનું ઉદ્ઘાટન

ભોજન

૦૧:૦૦-૦૨:૦૦

૦૬:૦૦-૦૭:૩૦

ગોદા આરતી

સહભાગી સભ્યોએ શક્ય હોય તો ટ્રેડિશનલ વસ્ત્રોમાં ઉપસ્થિત રહેવા વિનંતી.

૦૭:૩૦-૦૯:૦૦

કેરાઓકે નાઇટ

રાત્રિ ભોજન

૦૯:૦૦-૧૦:૦૦

શનિવાર, તા. ૧૧ જુલાઈ ૨૦૨૬

સવારે ૦૬:૦૦-૦૮:૦૦

હેરિટેજ વોક

સહભાગી સભ્યોને ટ્રેડિશનલ/પરંપરાગત વસ્ત્રો તેમજ સરળતાથી નીકળી શકે તેવા પગરખાં/ફૂટવેર પહેરીને આવવા નમ્ર વિનંતી છે. આ સાથે ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને છત્રી અથવા રેઈનકોટ અચૂક સાથે રાખવા અનુરોધ છે.

KBCT આરોગ્ય ભવન ખાતે ચા-નાસ્તો

૦૮:૦૦-૦૯:૦૦

અગત્યની સૂચના

આપની સુવિધા અને કાર્યક્રમની શ્રેષ્ઠ વ્યવસ્થા માટે, વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરતી વખતે જ આપ કયા-કયા કાર્યક્રમોમાં સહભાગી થવાના છો તેની પસંદગી કરવા નમ્ર આગ્રહ છે.